tag:blogger.com,1999:blog-6513576048854935438.post5875822455045254224..comments2024-01-20T16:09:11.797+05:30Comments on Ashok Dave's Blog: 'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6513576048854935438.post-35152554842047490042018-06-17T09:30:38.689+05:302018-06-17T09:30:38.689+05:30અશોકભાઈ
મને યાદ છે ત્યાંસુધી આ ફીલ્મ મહેશ ભટ્ટ ની ...અશોકભાઈ<br />મને યાદ છે ત્યાંસુધી આ ફીલ્મ મહેશ ભટ્ટ ની જનમ અને ગોવીંદ નીહલાની ની તમસ ની જેમ સીધ્ધી દુરદર્શન પર બતાવવા માં આવેલ, તે સમયે અમદાવાદ માં કોઇ જગ્યા એ રીલીઝ થઇ હતી તેવું યાદ નથી, <br /><br />આ ફીલ્મ Twelve Angry Man ની ફ્રેમ ટુ ફ્રેમ કોપી હતી, એકે એક સીન અને ડાયલોગ પણ મુખ્યત્વે તે ફીલ્મ પર આધારીત હતા, હા..પણ પુરા ટાયટલ માં ઓરીજીનલ ફીલ્મ ને કોઇ ક્રેડીટ આપેલ નથી, ચીત્તચોર, રજનીગંધા અને પીયા કા ઘર ના ડાયરેક્ટર પાસેથી આ એક નવીન ભેટ હતી.. પંકજ કપુર, એ કે રૈના, અને એમ કે રૈના જેવા નેશનલ સ્કુલ ઓફ ડ્રામા ના આર્ટીસ્ટો પાસેથી અદભુત કામ લીધેલ. આજે ત્રીસ વર્ષ પછી પણ ફુરસદ ના સમયે યુટ્યુબ પર થી ગોતી ફરી જોઉ છું તેટલી મસ્ત ફીલ્મ છે.<br />ભલે બેઠ્ઠી કોપી હતી છતાંય જોવાની ખુબ મજા આવી હતી, જેમ ભલે "અજીબ દાસતાં હુઇ" ગીત કોપી છે પણ કદાચ ઓરીજીનલ કરતાં પણ ખુબ મધુર છે...તેમ આફીલ્મ કોપી હોવા છતાંય બધા કલાકારો ના અદભુત અભીનય ને લીધે જોવી ખુબ ગમે તેવી છે...Anonymoushttps://www.blogger.com/profile/17433296606566371929noreply@blogger.com