tag:blogger.com,1999:blog-6513576048854935438.post6108141974407414170..comments2024-01-20T16:09:11.797+05:30Comments on Ashok Dave's Blog: ઍન્જીઓગ્રાફીUnknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6513576048854935438.post-25468065348725896432016-04-13T15:53:22.607+05:302016-04-13T15:53:22.607+05:30અશોકજી,
તમારા આ લેખ પરથી એક કાવ્ય રચ્યું છે :)
...અશોકજી,
તમારા આ લેખ પરથી એક કાવ્ય રચ્યું છે :)

સો ટકા જીવિત છું, ધબકતું હ્રદય પુરાવો લ્યો
ખખડશે દ્વાર અંદરથી, છાતીએ હાથ દબાવો લ્યો

છે મગજ કે આ બધુ, હૃદયથી ફક્ત લખાય છે
મુકીને લમણે હાથ જોઉ, મસ્તક જરા નમાવો લ્યો

થશે ભીડ઼ નિયંત્રણ, જ્યારે નામી કોઇ સિધાવશે
તમ જેવું સુનામી કોણ, તમે જ આવી જાઓ લ્યો..

સમો હવે પાકી ગયો, એમનાં પ્રયાણનો, હરખો
શેરીએ શેરીએ ભોળીયાઓ ઢોલ પીટી આવો લ્યો Anonymoushttps://www.blogger.com/profile/16570794931842638124noreply@blogger.com