* આપણે ત્યાં જમાઇને
'દસમો ગ્રહ' કેમ
કહેવામાં આવે છે ?
– જરૂરત નવ ગ્રહોની જ પડે છે... દસમાને ફાલતું ગણીને કાઢી નંખાય.
(સુધીર ઝવેરી, મુંબઇ)
* સ્ત્રીઓને 'બિચારી' કેમ કહેવામાં આવે છે ?
– 'બિચારા' પુરૂષો જ એવું કહે છે.
(ધવલ જે. સોની, ગોધરા)
* 'દરેક પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.' તમારે કેમનું છે ?
– એકાદ સ્ત્રીના ધક્કાથી હું પતું એવો નથી.
(દેવાંગ જાની, બેંગાલુરૂ)
* કેટલા રવિવારો સુધી રાહ જોયા પછી અમારા સવાલનો જવાબ આવે ?
– ઘણા લોકો એકસામટા એક જ દિવસે ૭– ૮ સવાલો પૂછી નાંખે છે. સ્વાભાવિક છે, લેવાનો હશે તો એમાંથી એક જ લેવાશે ને બાકીના રદ્દ થશે. બાકી તો નિયમ પ્રમાણે સહુના 'સૅન્સિબલ' સવાલો લેવાય જ છે.
(શ્યામ ગોવિંદ રાવ કોરડે, મુંબઇ)
* ઘણીવાર સવાલનો જવાબ આપવાને બદલે તમે સામો સવાલ જ પૂછો છો. એમ કેમ ?
– એ સવાલમાંથી જવાબ શોધવાનું કામ સહેલું છે.
(ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)
* અમદાવાદ છોડીને મુંબઇ વસો તો કેવું લાગે ?
– તક મળે તો ડૉનાલ્ડ ટ્રમ્પ પણ અમદાવાદ આવીને વસે, એવું સોહામણું મારૂં અમદાવાદ છે.
(જીજ્ઞાસા માંકડ, મુંબઇ)
* સાઉથ ઈન્ડિયનો ઈંગ્લિશ– સ્પૅલિંગમાં 'લતા'ને બદલે 'લથા' કેમ કરે છે ?
– એ લોકોનું ઈંગ્લિશ સાચું છે. 'ત' માટે 'th' અને 'થ' માટે ફક્ત 't' લખવાથી ઉચ્ચાર સાચો થાય છે.
(દિપેશ મેહતા, રાજકોટ)
* દારૂબંધી અભિયાનમાં તમે ક્યારે જોડાવાના છો ?
– હું દારૂબંધીનો હિમાયતી નથી.
(મિતેશ કે. ચૌહાણ, વડોદરા)
* શું આજ સુધી કોઇ સવાલ વાંચીને તમને ગુસ્સો આવ્યો છે ?

– કોઇ મને પકડી રાખો...!
(હેતલ વી. ડોડીયા, ગીરસોમનાથ)
* 'કોંગ્રેસ આવે છે...' શું આ ધમકી છે, ચેતવણી છે કે પબ્લિકનું મનોરંજન કરવાનો પ્રયાસ છે ?
– પોતે શું કરી શકે છે, એનો પ્રચાર કરવાને બદલે ફક્ત મોદીને જ ભાંડવામાં કોંગ્રેસ ખલાસ થઇ ગઇ !
(અલ્પેશ ડી. રાવલ, નડિયાદ)
* એમ.પી.મેં દિલ હો બચ્ચે જૈસા, તો ગુજરાત મેં...?
– બાપ આખિર બાપ હોતા હૈ...
(ડૉ. મયંક કે. છાયા, અમદાવાદ)
* જીંદગીમાં સાચા માણસની કિંમત કેમ હોતી નથી ?
– સૉરી... મારી તો થઇ છે.
(સાહિસ્તા કાજી, રાજકોટ)
* 'ઈસરો' સિવાય ઈન્ડિયાના કયા કામ માટે આપણે ગર્વ લઇ શકીએ ?
– સર્જીકલ સ્ટ્રાઇક માટે.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)
* તમે જવાબ આપ્યો હતો, 'વાહનનું પ્રદુષણ અટકાવવા સાયકલ ચલાવવી જોઇએ...' તો અખિલેશે પણ પપ્પાની સાયકલ છીનવી લીધી હતી ને ?
– જોયું ? એમાં ય કેવું મોટું પ્રદુષણ દૂર થઇ ગયું ?
(જય દેસાઇ, તેજલાવ– નવસારી)
* એક બ્રાહ્મણ તરીકે મને સાચી સલાહ આપશો ?
– ગર્વ બ્રાહ્મણ હોવાનું રાખવાનું અને ગૌરવ ભારતીય હોવાનું.
(માહિર મેહતા, નિકાવા– કાલાવડ)
* પાકિસ્તાન– ચીનને સીધા કરવાનો કોઇ ઉપાય ?
– આપણી સેનાના જવાનો માટે બની શકે એ બધું કરી બતાવો.
(અનંત ત્રિવેદી, ગોળાકાર– બોટાદ)
* કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો કયો ?
– વાઇફનું નામ બદલાવવાનું. એનું નામ 'કરોડ' રાખી દો!
(કેતન પરમાર, ડીસા)
* સવાલમાં નામ– સરનામું– મોબાઇલ નંબર... બધું લખવા છતાં જવાબ કેમ ના મળ્યો ?
– જવાબ મેળવવાનો તમારો આ રસ્તો ગમ્યો.
(જતિન દોલતરાય દેસાઇ, મુંબઇ)
* દમણને ગુજરાતમાં સમાવી લેવાથી દારૂબંધી ઉપર શું અસર થશે ?
– ઝપોને છાનામાના... દમણ ગુજરાતમાં આવી જશે તો બે ટીપાં મળે છે, એ ય બંધ થશે.
(મયૂર એલ. સુરતી, અમરોલી– સુરત)
* 'પતંજલી'ની હવે પછીની પ્રોડક્ટ 'પૅટ્રોલ' હોય તો ?
– રાહ જોવાની, સંપૂર્ણ આયુર્વેદિક અને ભારતીય વનસ્પતિમાંથી બનેલી 'પતંજલી વ્હિસ્કીની...'
(રિતેશ પટેલ, વડોદરા)
* જે વાઇફને રસોઇ ન આવડે, એનો પતિ શું કરે ?
– પડોસમાં સંબંધ સારા રાખે.
(મેઘના પટેલ, વડોદરા)
* 'પૈસો પૈસો કમાવું કૈસો, મર જાઉં તો સાથ લે જાઉ કૈસો...?'
– બસ. પૈસો મૂકતા જવાનું, ઐસો...!
(હુસેન મર્ચન્ટ, નાસિક)
* પ્રભુ પ્રસન્ન થાય તો શું માંગો ?
– બસ. એક દિવસ માટે મને પ્રભુ બનાવે.
(ધ્રુવિત ચાવડા, જૂનાગઢ)
* આપણા રાજ્યમાં શિક્ષણ બહુ મોંઘું થયું છે, તો જવાબદાર કોણ ?
– ડોનેશન– પ્રથા !
(મોહસિનખાન ઘાસુરા, વણસોલ)
* અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુધ્ધ થાય તો કોણ જીતે ?
– ચીન.
(પ્રદીપસિંહ ઝાલા, રાજકોટ)

No comments:
Post a Comment